આણંદ જિલ્લામાં ૧૮ થી ૧૯ વર્ષના ૩૮,૪૪૭ યુવા મતદારો મતદાન કરશે
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ નું મતદાન સમગ્ર રાજ્યમાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ યોજાનાર છે, તેની સાથે જ આણંદ જિલ્લામાં પણ લોકસભા સામાન્ય ચૂંટણી અને ૧૦૮- ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. આ ચૂંટણીમાં યુવા મતદારોની વાત કરીએ તો ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા ખંભાત વિધાનસભામાં ૪૯૦૫, બોરસદ વિધાનસભામાં ૫૮૧૭,આંકલાવ વિધાનસભામાં ૫૬૦૧, ઉમરેઠ વિધાનસભામાં ૫૫૮૭, આણંદ વિધાનસભામાં ૫૩૬૧, પેટલાદ વિધાનસભામાં ૬૧૮૩ અને સોજીત્રા વિધાનસભામાં ૪૯૯૩ મળીને કુલ ૩૮, ૪૪૭ યુવા મતદારો મતદાનમાં સહભાગી બનનાર છે. … Continue reading આણંદ જિલ્લામાં ૧૮ થી ૧૯ વર્ષના ૩૮,૪૪૭ યુવા મતદારો મતદાન કરશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed